મકાઈ અનુક્રમણિકા મકાઈના ઉત્પાદન માટે જરૂરી ભૌગોલિક પરિસ્થિતિ મકાઈના ઉત્પાદનનું વિશ્વ વિતરણ સંદર્ભો આ પણ જુઓ દિશાશોધન મેનુ
ખેતીઅનાજધાન્યઆહારખોરાક
અંગ્રેજીકૃષિ
(function()var node=document.getElementById("mw-dismissablenotice-anonplace");if(node)node.outerHTML="u003Cdiv class="mw-dismissable-notice"u003Eu003Cdiv class="mw-dismissable-notice-close"u003E[u003Ca tabindex="0" role="button"u003Eવિસર્જનu003C/au003E]u003C/divu003Eu003Cdiv class="mw-dismissable-notice-body"u003Eu003Cdiv id="localNotice" lang="gu" dir="ltr"u003Eu003Cpu003Eu003Csmallu003Eગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં u003Ccode style="color:blue"u003Eભાષાઓu003C/codeu003E કે u003Ccode style="color:blue"u003ELanguagesu003C/codeu003Eની બાજુમાં રહેલા u003Ca href="/wiki/%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0:Cog-ULS-gear-latest.png" class="image"u003Eu003Cimg alt="Cog-ULS-gear-latest.png" src="//upload.wikimedia.org/wikipedia/commons/b/b1/Cog-ULS-gear-latest.png" decoding="async" width="20" height="14" data-file-width="20" data-file-height="14" /u003Eu003C/au003E પર ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કિ-બોર્ડ પસંદ કરો.u003C/smallu003Eu003Cbr /u003EnIf you are unable to see the Gujarati scripts on this page, go to English Wikipedia's notes on u003Ciu003Eu003Ca href="https://en.wikipedia.org/wiki/Wikipedia:Enabling_complex_text_support_for_Indic_scripts" class="extiw" title="en:Wikipedia:Enabling complex text support for Indic scripts"u003EEnabling complex text support for Indic scriptsu003C/au003Eu003C/iu003Enu003C/pu003Eu003C/divu003Eu003C/divu003Eu003C/divu003E";());
મકાઈ
Jump to navigation
Jump to search
મકાઈ (અંગ્રેજી: Maize કે Corn) એક મુખ્ય ખાદ્ય કૃષિ પાક છે, જે જાડાં અનાજ(ધાન્ય)ની શ્રેણીમાં આવે છે. મકાઈને સામાન્ય રીતે દાણા સૂકવીને તેનો લોટ દળી રોટલા બનાવી ખવાય છે. આ ઉપરાંત મકાઈના ડોડાને શેકી અથવા બાફીને ખાવાની રીત પણ ખૂબ પ્રચલિત છે. અમેરિકામાં પાયોનિયર ટાઈમ્સ નામે ઓળખાતા ગાળામાં મકાઈના લોટના બનેલા રોટલા અને બ્રેડ લોકોના રોજિંદા ખોરાકનો ભાગ હતા. આજે અમેરિકા જેવા વિકસિત દેશો મોટા પ્રમાણમાં થતા માંસાહાર માટે ઉછેરાતાં પ્રાણીઓ(જેમકે ડુક્કર)ના ખોરાક માટે મકાઈનો પણ ઉપયોગ કરે છે.
અનુક્રમણિકા
૧ મકાઈના ઉત્પાદન માટે જરૂરી ભૌગોલિક પરિસ્થિતિ
૨ મકાઈના ઉત્પાદનનું વિશ્વ વિતરણ
૩ સંદર્ભો
૪ આ પણ જુઓ
મકાઈના ઉત્પાદન માટે જરૂરી ભૌગોલિક પરિસ્થિતિ
હવામાન | ઉષ્ણ કટિબંધીય |
તાપમાન | ૨૫oથી ૩૦o ડીગ્રી સેલ્સિયસ |
વરસાદ | ૬૦થી ૧૨૦ સે.મી. |
જમીન | ચીકણી, દોમ તેમજ કાંપવાળી જમીન |
ખાતર | નાઇટ્રોજન, સલ્ફેટ વગેરે |
મકાઈના ઉત્પાદનનું વિશ્વ વિતરણ
- સંયુક્ત રાજ્ય અમેરિકા
- ચીન
- બ્રાઝિલ
- મેક્સિકો
- ભારત
સંદર્ભો
આ પણ જુઓ
- રવિ પાક
- ખરીફ પાક
- ઊનાળુ પાક
શ્રેણીઓ:
- ખેતી
- અનાજ
- ધાન્ય
- આહાર
- ખોરાક
(RLQ=window.RLQ||[]).push(function()mw.config.set("wgPageParseReport":"limitreport":"cputime":"0.036","walltime":"0.058","ppvisitednodes":"value":88,"limit":1000000,"ppgeneratednodes":"value":0,"limit":1500000,"postexpandincludesize":"value":320,"limit":2097152,"templateargumentsize":"value":76,"limit":2097152,"expansiondepth":"value":7,"limit":40,"expensivefunctioncount":"value":0,"limit":500,"unstrip-depth":"value":0,"limit":20,"unstrip-size":"value":0,"limit":5000000,"entityaccesscount":"value":0,"limit":400,"timingprofile":["100.00% 18.568 1 ઢાંચો:Reflist","100.00% 18.568 1 -total"," 16.01% 2.973 1 ઢાંચો:Main_other"],"scribunto":"limitreport-timeusage":"value":"0.002","limit":"10.000","limitreport-memusage":"value":531617,"limit":52428800,"cachereport":"origin":"mw1269","timestamp":"20190625221209","ttl":2592000,"transientcontent":false););"@context":"https://schema.org","@type":"Article","name":"u0aaeu0a95u0abeu0a88","url":"https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%88","sameAs":"http://www.wikidata.org/entity/Q11575","mainEntity":"http://www.wikidata.org/entity/Q11575","author":"@type":"Organization","name":"Contributors to Wikimedia projects","publisher":"@type":"Organization","name":"Wikimedia Foundation, Inc.","logo":"@type":"ImageObject","url":"https://www.wikimedia.org/static/images/wmf-hor-googpub.png","datePublished":"2010-05-16T16:55:17Z","dateModified":"2019-03-12T07:23:16Z","image":"https://upload.wikimedia.org/wikipedia/commons/7/78/Ab_food_06.jpg"(RLQ=window.RLQ||[]).push(function()mw.config.set("wgBackendResponseTime":163,"wgHostname":"mw1267"););